રવિવાર, જાન્યુઆરી 15, 2012

સરકારી યોજનાઓ


વિધ્યાલક્ષ્મી બોન્ડ યોજના

.           સમગ્ર રાજ્યમાં કન્‍યા-કેળવણીનું પ્રમાણ વધારવા ૩૫ ટકાથી ઓછી સ્‍ત્રી સાક્ષરતાવાળા ગામોમાં   ધોરણ ૧માં ૧૦૦ ટકા કન્‍યાઓનું નામાંકન થાય અને નવીન પ્રવેશ મેળવનાર ધોરણ-૭ સુધી અભ્‍યાસ ચાલુ રાખે તે માટે વિદ્યાલક્ષ્‍મી બૉન્‍ડ યોજના દાખલ કરેલ છે.
.           નગરપાલિકાઓમાં બી.પી. એલ. પરિવારની કન્‍યાઓને પણ વિદ્યાલક્ષ્‍મી બૉન્‍ડ આપવામાં આવે છે.
.           ધોરણ ૧માં નવીન શાળા-પ્રવેશ મેળવનાર દરેક કન્‍યાને ૧૦૦૦/- રૂપિયાની બોન્‍ડની રકમ આપવામાં આવે છે.
.
દરેક કન્‍યાને ૧૦૦૦/- રૂપિયાની બોન્‍ડ ની રકમ  આપવામાં  આવે છે 
        

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો