ગુરુવાર, માર્ચ 08, 2012

પ્રધ્યુમન પાર્ક


 

ભાવનગર રોડ પર આવેલ પ્રધ્યુમન પાર્ક ૧૩૭ એકર વિસ્તારમાં ફેલાયેલ છે. રાજકોટની બહાર બે સરોવરથી ઘેરાયેલ પાર્ક તેના પ્રાકૃતિક સૌંદર્ય ને કારણે વિશેષ આકર્ષિત છે. ટેકરાળ વિસ્તાર પણ મનો રમ્ય છે. અહીં કોઇ પિંજરાઓ રાખવામાં નથી આવ્યા પણ સલામતી માટે મિટર ઉચા કાટાળા તાર રાખવામાં આવેલ છે એટલે પ્રાણીઓ કૂદી શકે અને જોનારને નુકશાન કરે.

પાર્ક નો આગળનો વિસ્તાર ૪૦ મિટર છે અને પાછળનો વિસ્તાર ૨૯ મિટર છે હાલ અહીં ૪૫ પ્રાણીઓ છે. જેમાં ૧૨ સિંહ, વાઘ, ચિત્તા, હિમાલયન રીંછ, સાવર, મગર તેમજ ૧૫ કાચબાનો સમાવેશ થયેલ છે. પાર્ક જોવા માટેનો સમય સવારે ૧૦ થી સાંજે વાગ્યા સુધી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો